ધારો કે $N = n(n+1)(n+2)(n+3)$ જ્યાં $n$ એક પ્રાકૃતિક સંખ્યા છે,અને $d$ એ $N$ ના ભાજકોની સંખ્યા છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $N$ એ $24$ વડે વિભાજ્ય છે અને $d$ એકી છે
  • B
    $N$ એ $24$ વડે વિભાજ્ય છે અને $d$ એકી હોઈ શકે છે
  • C
    $N$ એ $24$ વડે વિભાજ્ય ન પણ હોય
  • D
    $d$ બેકી છે

Explore More

Similar Questions

$216$ ના ધન એકી ભાજકોની સંખ્યા કેટલી છે?

$100!$ માં $3$ નો મહતમ ઘાતાંક કેટલો છે?

Difficult
View Solution

$480$ ના કુલ ભાજકો જે $4n + 2, n \geq 0$ સ્વરૂપના હોય,તેની સંખ્યા કેટલી થાય?

$(x+\frac{2}{x}-5)^{12}$ ના વિસ્તરણમાં $x^{10}$ નો સહગુણક શોધો.

સૌથી મોટી અ-ઋણ પૂર્ણાંક સંખ્યા $k$ શોધો જેથી $24^k$ એ $13!$ ને ભાગી શકે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo