ધારો કે $L_1$ એ $(2,1)$ અને $(3, \frac{5}{2})$ માંથી પસાર થતી રેખા છે. $L_2$ એ $L_1$ ને લંબ અને $(4,-1)$ માંથી પસાર થતી રેખા છે. $L_1$,$L_2$ અને $y$-અક્ષ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

  • A
    $\frac{121}{39}$
  • B
    $\frac{121}{13}$
  • C
    $\frac{154}{169}$
  • D
    $\frac{22}{13}$

Explore More

Similar Questions

$(4, 0), (-1, -1), (3, 5)$ શિરોબિંદુઓ ધરાવતો ત્રિકોણ કેવો છે?

ધારો કે રેખા $x+y=1$ એ $x$ અને $y$ અક્ષોને અનુક્રમે $A$ અને $B$ માં મળે છે. ત્રિકોણ $OAB$ માં એક કાટકોણ ત્રિકોણ $AMN$ અંતર્ગત છે,જ્યાં $O$ એ ઉગમબિંદુ છે અને બિંદુઓ $M$ અને $N$ અનુક્રમે રેખાઓ $OB$ અને $AB$ પર આવેલા છે. જો ત્રિકોણ $AMN$ નું ક્ષેત્રફળ એ ત્રિકોણ $OAB$ ના ક્ષેત્રફળના $\frac{4}{9}$ ગણું હોય અને $AN : NB = \lambda : 1$ હોય,તો $\lambda$ ના તમામ શક્ય મૂલ્યોનો સરવાળો શોધો:

$ax \pm by \pm c = 0$ રેખાઓ દ્વારા બનતા સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થાય?

બિંદુઓ $\left( \frac{a}{\sqrt{3}}, a \right)$,$\left( \frac{2a}{\sqrt{3}}, 2a \right)$,અને $\left( \frac{a}{\sqrt{3}}, 3a \right)$ એ શેના શિરોબિંદુઓ છે?

$ℓx + my + n = 0, ℓx + my + n' = 0, mx + ℓy + n = 0$ અને $mx + ℓy + n' = 0$ રેખાઓ દ્વારા બનતા સમાંતરબાજુ ચતુષ્કોણના વિકર્ણો વચ્ચેનો ખૂણો કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo