ધારોકે રેખા $x+y=1$ એ $x$ અને $y$ અક્ષોને અનુક્રમે $A$ અને $B$ માં મળે છે. કાટકોણ ત્રિકોણ $AMN$ એ ત્રિકોણ $OAB$ ને અંતર્ગત છે. જ્યાં $O$ ઊગમબિન્દુ છે અને બિન્દુ $M$ અને $N$ એ અનુક્મે રેઆઓ $O B$ અને $A B$ પર આવેલ છે. જે ત્રિકોણ $A M N$ નું ક્ષેત્રફળ એ ત્રિકોણ $OAB$ નાં ક્ષેત્રફળ નું $\frac{4}{9}$ જેટલું હોય અને $AN : NB =\lambda: 1$ હોય, તો $\lambda$ ની તમામ શક્ય કિમતનો સરવાળો જણાવો. 

  • [JEE MAIN 2025]
  • A
    $\frac{1}{2}$
  • B
    $\frac{13}{6}$
  • C
    $2$
  • D
    $\frac{5}{2}$

Similar Questions

લંબચોરચની એક બાજુનું સમીકરણ  $4x + 7y + 5 = 0$ છે . જો બે શિરોબિંદુઓ $(-3, 1)$ અને $(1, 1)$ હોય તો બાકીની ત્રણ બાજુઓ મેળવો.

  • [IIT 1978]

ત્રિકોણ $PQS$ અને $PQR$ ના ક્ષેત્રનો ગુણોત્તર . . . . .

ધારો કે  $\mathrm{A}(1,-1)$ અને  $\mathrm{B}(0,2)$ આપેલ છે . જો બિંદુ $\mathrm{P}\left(\mathrm{x}^{\prime}, \mathrm{y}^{\prime}\right)$ એવિ રીતે આપેલ છે કે જેથી ક્ષેત્રફળ $\Delta \mathrm{PAB}=5\; \mathrm{sq}$ એકમ થાય અને જે રેખા $3 x+y-4 \lambda=0$ પર આવેલ હોય તો $\lambda$ મેળવો.

  • [JEE MAIN 2020]

રેખાઓ $y = mx,\,y = mx + 1,\,y = nx$ અને $y = nx + 1$ દ્વારા બનતા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવો.

  • [IIT 2001]

 $|x| + |y| = 1 $ રેખા વડે બનતા ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થાય ?