ધારો કે $A$ અને $B$ એ આર્ગેન્ડ સમતલમાં $z_1$ અને $z_2$ દર્શાવે છે અને $z_1, z_2$ એ સમીકરણ $Z^2+pZ+q=0$ ના બીજ છે,જ્યાં $p, q$ સંકર સંખ્યાઓ છે. જો $O$ ઉગમબિંદુ હોય,$OA=OB$ અને $\angle AOB=\alpha$ હોય,તો $p^2=$

  • A
    $2q \cos \left(\frac{\alpha}{2}\right)$
  • B
    $4q \cos \left(\frac{\alpha}{2}\right)$
  • C
    $4q \cos^2 \left(\frac{\alpha}{2}\right)$
  • D
    $4q^2 \cos^2 \left(\frac{\alpha}{2}\right)$

Explore More

Similar Questions

જો $z=x+iy$ હોય,તો સમીકરણ $|z+1|=|z-1|$ શું દર્શાવે છે?

જો $\omega_1$ અને $\omega_2$ બે શૂન્યતર સંકર સંખ્યાઓ હોય અને $a, b$ શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓ હોય જેથી $|a \omega_1 + b \omega_2| = |a \omega_1 - b \omega_2|$,તો $\frac{\omega_1}{\omega_2}$ શું છે?

જો $z=x+iy$ એ એક સંકર સંખ્યા હોય જે $\left|\frac{z-2i}{z+2i}\right|=2$ નું સમાધાન કરે છે અને $z$ નો બિંદુપથ એક વર્તુળ છે,તો તેની ત્રિજ્યા કેટલી છે?

જો $z=x+iy$ એ આર્ગેન્ડ સમતલમાં બિંદુ $P$ દર્શાવતું હોય, તો અસમતા $2 < |z-(1+i)| < 3$ દ્વારા દર્શાવતા પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું થાય ($\pi$ માં)?

જો $z$ એક એવી સંકર સંખ્યા હોય કે જેથી $\frac{z-1}{z-i}$ શુદ્ધ કાલ્પનિક હોય અને $z$ નો બિંદુપથ $(\alpha, \beta)$ કેન્દ્ર અને $r$ ત્રિજ્યા ધરાવતું વર્તુળ દર્શાવતું હોય,તો $\frac{\alpha}{\beta}+\frac{\beta}{\alpha}=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo