ધારો કે બે ધન પુર્ણાકો ગુણાકારની મહત્તમ કિંમત $M$ છે, જ્યારે તેમનો સરવાળો $66$ છે. ધારો કે નિદર્શાવકાશ $S=\left\{x \in Z : x(66-x) \geq \frac{5}{9} M\right\}$ અને ઘટના $A =\{x \in S : x$ એ $3$ નો ગુણિત છે $\}$ તો $P ( A )=...........$
$\frac{15}{44}$
$\frac{1}{3}$
$\frac{1}{5}$
$\frac{7}{22}$
સરખી રીતે ચીપેલાં $52$ પત્તાંની એક થોકડીમાંથી યાદચ્છિક રીતે એક પતું ખેંચવામાં આવે છે. પતું કાળા રંગનું હોય તેની સંભાવના મેળવો
રજાઓમાં વીણાએ ચાર શહેરો $A, B, C$ અને $D$ ની યાદચ્છિક ક્રમમાં યાત્રા કરી છે. શું સંભાવના છે કે એણે $A$ ની યાત્રા $B$ ના પહેલાં કરી ?
એક માણસ પાસની રમતમાં જો $5$ અથવા $6$ તો તે $Rs $ $.\,100$ જીતે છે અને જો તેને બાકી કોઈપણ અંક આવે તો તે $Rs.\,50$ ગુમાવે છે .જો તે નક્કી કરે છે કે તે જ્યાં સુધી પાંચ કે છ ન આવે ત્યાં સુધી પાસા ઉછાળે છે અથવા મહતમ ત્રણ પ્રયાશ કરે તો તેનો અપેક્ષિત નફો કે નુકશાન મેળવો.
રજાઓમાં વીણાએ ચાર શહેરો $A, B, C$ અને $D$ ની યાદચ્છિક ક્રમમાં યાત્રા કરી છે. શું સંભાવના છે કે એણે $A$ ની યાત્રા સૌથી પહેલાં અથવા બીજા ક્રમે કરી ?
ગણ $\{0,1,2,3 \ldots . .10\}$ માંથી બે પૂણાંકો $x$ અને $y$ પૂરવણી સહિત પસંદ કરવામાં આવે છે. તો $|x-y|>5$ ની સંભાવના.....................છે.