$A=\{1,2,3,4,5,6\}$ લો. ખાલી જગ્યામાં યોગ્ય સંજ્ઞા $\in$ અથવા $\notin$ મૂકો. $ 2 \, ....... \, A $

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$2 \in A$

Similar Questions

$\mathrm{A = B}$ છે કે નહિ ? : $A=\{4,8,12,16\} ; B=\{8,4,16,18\}$

ખાલીગણનાં છે ? : $\{ y:y$ એ બે ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ છે. $\} $

વિધાન સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં સંજ્ઞા $\subset$ અથવા $ \not\subset $ પૂરો: $\{ x:x$ સમતલમાં વર્તુળ છે. $\}  \ldots \{ x:x$ એ આ જ સમતલનું $1$ એકમ ત્રિજયાવાળું વર્તુળ છે. $\} $

ચકાસો કે $“\mathrm{CATARACT}”$ શબ્દ લખવા માટેના જરૂરી મૂળાક્ષરો અને $“ \mathrm{TRACT}” $ શબ્દ લખવા માટેના જરૂરી મૂળાક્ષરોનો ગણ સમાન છે. 

ગણ સાન્ત કે અનંત છે? :$\{1,2,3, \ldots 99,100\}$