નીચે આપેલા ગણોના તમામ ઉપગણો લખો : $\{ a,b\} $
જો ગણ $A$ માં $n$ ઘટકો હોય તો $A$ ના ઉપગણની સંખ્યા મેળવો.
$A=\{1,2,3,4,5,6\}$ લો. ખાલી જગ્યામાં યોગ્ય સંજ્ઞા $\in$ અથવા $\notin$ મૂકો. $ 2 \, ....... \, A $
ગણ સમાન છે ? તમારા જવાબની યથાર્થતા ચકાસો. $A = \{ \,n:n \in Z$ અને ${n^2}\, \le \,4\,\} $ અને $B = \{ \,x:x \in R$ અને ${x^2} - 3x + 2 = 0\,\} .$
ગણ સાન્ત કે અનંત છે? : $\{1,2,3 \ldots .\}$