જો $A=\varnothing $ હોય, તો $P(A)$ ને કેટલા ઘટકો હશે ?
$\mathrm{A = B}$ છે કે નહિ ? : $A = \{ x:x$ એ $10$ નો ગુણિત છે $\} ;B = \{ 10,15,20,25,30 \ldots \ldots \} $
વિધાન સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો : $\{ 1,2,3\} \subset \{ 1,3,5\} $
વિધાન સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં સંજ્ઞા $\subset$ અથવા $ \not\subset $ પૂરો: $\{ x:x$ સમતલમાં વર્તુળ છે. $\} \ldots \{ x:x$ એ આ જ સમતલનું $1$ એકમ ત્રિજયાવાળું વર્તુળ છે. $\} $
ગણ $A = \{ x:x \in R,\,{x^2} = 16$ અને $2x = 6\} $ હોય તો $A= . . . .. $