ગણને યાદીની રીતે લખો : $D = \{ x:x$ એ $60$ નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા છે. $\} $
$A=\{1,2,\{3,4\}, 5\}$ છે. વિધાન સત્ય છે કે અસત્ય છે ? શા માટે ? : $1 \subset A$
$A=\{1,2,3,4,5,6\}$ લો. ખાલી જગ્યામાં યોગ્ય સંજ્ઞા $\in$ અથવા $\notin$ મૂકો. $ 8\, .......\, A $
અંતરાલને ગુણધર્મની રીતે લખો : $\left( {6,12} \right]$
ગણ સાન્ત કે અનંત છે? : અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ