$A=\{1,2,3,4,5,6\}$ લો. ખાલી જગ્યામાં યોગ્ય સંજ્ઞા $\in$ અથવા $\notin$ મૂકો. $ 8\, .......\, A $
$A \cup \{1, 2\} = \{1, 2, 3, 5, 9\}$ થાય તેવો નાનામાં નાનો ગણ $A$ મેળવો.
$\mathrm{A = B}$ છે કે નહિ ? : $A=\{a, b, c, d\} ; B=\{d, c, b, a\}$
ગણને યાદીની રીતે લખો : $C = \{ x:x{\rm{ }}$ એ જેના અંકોનો સરવાળો $8$ થતો હોય તેવી બે અંકોની સંખ્યા છે. $\} $
ગણ દર્શાવે છે ? તમારો જવાબ ચકાસો : $\mathrm{J}$ અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાઓનો સમૂહ