ભારતના મંગળયાનને મંગળ પર મોકલવા માટે સૂર્યની ફરતે ફરતી $EOM$ કક્ષામાં દાખલ કરવામાં આવે છે.જે પૃથ્વી પરથી $E$ બિંદુથી નીકળે છે અને $M$ બિંદુ આગળ મંગળને મળે છે.જો પૃથ્વીની કક્ષાની અર્ધ-પ્રધાન અક્ષ $a_e = 1.5 \times 10^{11}\, m$, અને મંગળની કક્ષાની અર્ધ-પ્રધાન અક્ષ $a_m= 2.28 \times 10^{11}\, m$ છે. કેપલરના નિયમનો ઉપયોગ કરીને મંગળયાનને પૃથ્વી પરથી મંગળ પર પહોચવા  ........ $(days)$ સમય લાગશે.

822-907

  • [JEE MAIN 2014]
  • A

    $500$

  • B

    $320$

  • C

    $260$

  • D

    $220$

Similar Questions

ગ્રહોની ગતિ માટે કેપ્લરનો આવર્તકાળનો નિયમ (કેપ્લરનો ત્રીજો નિયમ) લખો.

એક $R$ ત્રિજ્યાની ક્ક્ષામાં ભ્રમણ કરતાં ગ્રહનો આવર્તકાળ $T$ હોય તો $4R$ ત્રિજ્યાની કક્ષામાં ભ્રમણ કરતાં ગ્રહ નો આવર્તકાળ કેટલો હોય ?

  • [AIIMS 2000]

પૃથ્વીની સપાટીની તદ્‍ન નજીક રહીને પૃથ્વીની આસપાસ અચળ કોણીય ઝડપથી $m$ દળનો ઉપગ્રહ ભ્રમણ કરે છે.તેની કક્ષીય ત્રિજયા $R_o$ અને પૃથ્વીનું દળ $M$ હોય,તો ઉપગ્રહનું કોણીય વેગમાન પૃથ્વીના કેન્દ્રને અનુલક્ષીને કેટલું થાય?

જો પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર અત્યારના અંતર કરતાં ચોથા ભાગનું થાય તો $1$ દિવસ અત્યારના દિવસ કરતાં કેટલા ગણો થાય ?

એક પદાર્થ સૂર્યની ફરતે પૃથ્વી કરતાં $27$ ગણો ઝડપથી ફરે તો તેમની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય ?