બે જુદા-જુદા પ્રયોગોમાં $25 \,ms ^{-1}$ ની ઝડપથી ગતિ કરતો $5 \,kg$ દળનો એક પદાર્થ જુદી-જુદી દ્વિવાલોને અથડાય છે અને અનુક્રમે $(i) 3$ સેક્ન્ડ અને $(ii) 5$ સેકન્ડમાં વિરામસ્થિતિમાં આવે છે. નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

  • [JEE MAIN 2022]
  • A

    બંને કિસ્સામાં પદાર્થ પરનો આઘાત અને સરેરાશ બળ સમાન હશે.

  • B

    બંને કિસ્સામાં આઘાત સમાન હશે પરેતુ સરેરાશ બળ જુદું-જુદું હશે.

  • C

    બંને કિસ્સામાં સરેરશશ બળ સમાન હશે પરંતુ આધાત જુદો-જુદો હશે.

  • D

    બંને કિસ્સામાં સરેરાશ બળ અને આધાત જુદા-જુદા હશે.

Similar Questions

પદાર્થને ગતિઊર્જા ન હોય તો વેગમાન પણ ન હોઈ શકે. સહમત છો ?

$60gm$ દળનો દડો દીવાલ સાથે $4m/s$ ના વેગથી અથડાઇને તે જ વેગથી પાછો આવે,તો વેગમાનમાં થતો ....$kg{\rm{ - }}m/s$ ફેરફાર

એક રમતવીર લાંબીકૂદ કરતાં પહેલાં થોડા અંતર સુધી દોડે છે. શાથી ?

એક વસ્તુને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. તેની મહત્તમ ઉંંચાઈએ નીચે આપેલામાંથી કઈ ભૌતિક રાશિ શૂન્ય થશે ?

  • [JEE MAIN 2022]

“દળ અને વેગનો ગુણાકાર ગતિ પર બળની અસર ઊપજાવવામાં પાયાની બાબત છે.” આ વિધાન સમજાવો.