$60gm$ દળનો દડો દીવાલ સાથે $4m/s$ ના વેગથી અથડાઇને તે જ વેગથી પાછો આવે,તો વેગમાનમાં થતો ....$kg{\rm{ - }}m/s$ ફેરફાર
$0.98$
$0.73$
$0.48$
$0.22$
રેખીય વેગમાનનો ફેરફાર અને આ ફેરફાર થવા માટે લાગતા સમયનો ગુણોત્તર કઈ ભૌતિક રાશિ દર્શાવે છે ?
એક દડો $20 \,m / s$ ની ઝડપથી ગતિ કરી રહ્યો છે તે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લીસી સપાટીથી અથડાય છે. દડાનાં વેગમાં થતાં ફેરફારનું મૂલ્ય .......... $m/s$ હશે.
અચળ વેગમાન ધરાવતા પદાર્થ માટે શું અચળ હશે?
$Ns$ એ કઈ ભૌતિક રાશિનો એકમ છે ? વેગમાનનું પારિમાણિક સૂત્ર લખો.
બંદૂકમાંથી ગોળી છોડવામાં આવે છે. ગોળી પરનું બળ $F = 600 - 2 \times {10^5}t$ દ્વારા આપવામાં આવે છે, જ્યાં $F$ ન્યૂટનમાં હોય છે અને $t$ સેકન્ડમાં હોય છે. જેવી ગોળી બંદૂકના બેરલમાંથી બહાર નીકળે છે, તેમ તેના પર લાગતું બળ શૂન્ય થઈ જાય છે. ગોળી પર લાગતો સરેરાશ આઘાત ($N-s$ માં) કેટલો હશે?