કણનો બળ વિરુધ્ધ સમયનો આલેખ આપેલ છે. $0$ અને $ 8 sec $ વચ્ચે વેગમાનમાં કેટલો વધારો થશે?
પદાર્થ પર બળની અસર નક્કી કરવા માટેના પ્રાચલો જણાવો.
ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર બે પદાર્થોના $FBD$ કેવી રીતે દોરી શકાય ?
બંદુક દ્વારા ગોળી પર લાગતું બળ $F =\left(100-0.5 \times 10^{5} t \right) N$ છે.ગોળી $400 \,m / s$ નાં વેગથી બહાર આવે છે.જ્યારે ગોળી પર બળ શૂન્ય થાય. ત્યારે બળનો આઘાત ($N - s$ માં) કેટલો હશે?
એક $3 kg$ દળનો એક બોલ $10 m/sec$ ના વેગથી $60^o$ ના ખૂણે દિવાલ પર અથડાય છે અને અથડામણ પછી તે તેટલા જ ખૂણે અને તેટલી જ ઝડપે પાછો ફરે છે. $MKS$ એકમમાં બોલના વેગમાનનો ફેરફાર કેટલો હશે?