એક અવકાશમાં વિદ્યુતક્ષેત્ર $\vec{E}=A(x \hat{i}+y \hat{j})$ છે,બિંદુ $(10 \ m, 20 \ m)$ પર સ્થિતિમાન શૂન્ય છે,તો ઉગમબિંદુ પર સ્થિતિમાન કેટલું હશે ($V$ માં)? $\left[A=10 \ Vm^{-2}\right]$

  • A
    $500$
  • B
    $2000$
  • C
    $2500$
  • D
    $1500$

Explore More

Similar Questions

સ્થિર વિદ્યુત ક્ષેત્રનું સ્થિતિમાન વિધેય $V = 2x^2$ દ્વારા આપવામાં આવે છે. બિંદુ $(2 \ m, 0, 3 \ m)$ પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધો.

બે પ્લેટો એકબીજાથી $20 \ cm$ દૂર છે અને તેમની વચ્ચે $10 \ V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે છે. પ્લેટો વચ્ચેનું વિદ્યુતક્ષેત્ર . . . . . . છે. ($Vm^{-1}$ માં)

કોઈપણ બિંદુએ વિદ્યુતભારના વિદ્યુતક્ષેત્ર અને સ્થિત-વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ લખો.

અવકાશના એક ચોક્કસ વિસ્તારમાં,સ્થિતિમાન $V = k[2x^2 - y^2 + z^2]$ દ્વારા આપવામાં આવે છે. બિંદુ $(1, 1, 1)$ પર વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?

વિદ્યુતસ્થિતિમાન $V = 4x^2 \ V$ દ્વારા આપવામાં આવે છે. બિંદુ $(1 \ m, 0, 2 \ m)$ પર વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo