કોઈ વિદ્યુતભારના વિદ્યુતક્ષેત્ર અને કોઈ પણ બિંદુ આગળના વિદ્યુતસ્થિતિમાનનો સંબંધ લખો.

Similar Questions

વિધુતભાર $Q$ ને $a, b, c (a < b < c)$ ત્રિજ્યા ધરાવતા સમકેન્દ્રિય ગોલીય કવચો પર એવી રીતે વહેંચવામાં આવેલ છે કે જેથી તેમની પૃષ્ઠ વિદ્યુતભાર ધનતા એક બીજા જેટલી સમાન થાય. તેમના સામાન્ય કેન્દ્રથી $r$ અંતરે રહેલા બિંદુ, જ્યાં $r < a$, આગળ કુલ સ્થિતિમાન કેટલું હશે?

  • [JEE MAIN 2019]

$30 \,cm$ અને $5 \,cm$ ત્રિજ્યાના બે સમકેન્દ્રી વાહક ગોલીય કવચ વિદ્યુતભારિત કર્યા છે. જો બાહ્ય કવચ પર $3\ \mu c$ અને આંતરિક કવચ પર $0.5\ \mu c$ વિદ્યુતભાર હોય તો બાહ્ય ગોલીય કવચ પરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે?

સમાન રેખીય વીજભાર ધનતા $\lambda$ ધરાવતી $R _1$ અને $R _2$ ત્રિજયાની સમકેન્દ્રિય અર્ધલયોના કેન્દ્ર સ્થાને વિદ્યુત સ્થિતિમાન $.............$ છે.

  • [JEE MAIN 2023]

આપેલ વિધુતભાર માટે $A$ પર વોલ્ટેજ કેટલો થાય?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $2L$ લંબાઇના ચોરસનાં શિરોબિંદુઓ પર $ +q,+q,-q $ અને $-q$  વિદ્યુતભારો મૂકેલા છે, $+q $ અને $-q$ વિદ્યુતભારોના મઘ્યબિંદુ $ A$ આગળ વિદ્યુતસ્થિતિમાન કેટલું મળે?

  • [AIPMT 2011]