વર્તુળનું ક્ષેત્રફળ $200\, cm ^{2}$ છે. તો લઘુવૃતાંશનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots . . cm ^{2}$ થાય.
$100$
$132$
$75$
$220$
વર્તુળાકાર બગીચો કે જેનો વ્યાસ $105\,m$ છે તેની ફરતે તારની જાળી બાંધવાની છે તો તારજાળીની લંબાઈ $\ldots \ldots \ldots \ldots m$ થાય.
$6.3$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળની એક ચાપ કેન્દ્ર આગળ $150$ માપનો ખૂણો આંતરે છે. આ ચાપની લંબાઈ તથા તેનાથી બનતા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો.
$20$ સેમી લંબાઈના એક તારના ટુકડાને વાળીને એક વર્તુળના ચાપ-આકારમાં ફેરવવામાં આવે છે અને તે કેન્દ્ર આગળ $60^{\circ}$નો ખૂણો આંતરે છે, તો તે વર્તુળની ત્રિજ્યા શોધો. (સેમીમાં)
$42$ સેમી વ્યાસવાળા વતુળનો પારિધ અને ક્ષેત્રફળ શોધો.
વર્તુળની ત્રિજ્યા $10\,cm$ છે અને તેમાં લઘુવૃતાંશનું ક્ષેત્રફળ $40\,cm ^{2}$ હોય તો સંગત લઘુચાપની લંબાઈ મેળવો.