વર્તુળો $\odot( O , 6)$ અને $\odot( P , 12)$ ના ક્ષેત્રફળોનો ગુણોતર મેળવો.

  • A

    $1:6$

  • B

    $1:3$

  • C

    $6:1$

  • D

    $1:4$

Similar Questions

સમબાજુ ત્રિકોણના આકારનું એક ખેતર છે જેની દરેક બાજુની લંબાઈ $70$ મી છે. ખેતરના એક શિરોબિંદુ પર એક ગાયને $5$ મી લાંબા દોરડાથી બાંધેલ છે. ખેતરના જેટલા ભાગમાં ગાય ચરી શકે તેનું ક્ષેત્રફળ શોધો. $(\pi=3.14)$ (મીટર$^2$ માં)

જો વર્તુળની ત્રિજ્યાને  $10 \%$ વધારવામાં આવે છે તો નવા વર્તુળનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots . . .$ થાય.

આકૃતિ માં,$8$ સેમી વિકર્ણવાળો એક ચોરસ વર્તુળમાં અંતર્ગત છે. રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો.

$\odot$ $(P, 20 )$ ના એક લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ $150$ સેમી$^2$ છે.તો તેને અનુરૂપ ચાપની લંબાઈ ........... સેમી હોય છે

વર્તુળાકાર બગીચાનો વ્યાસ  $210 \,m $ છે. બગીચાની હદ પર  $7 \,m $ ની નિયમિત લંબાઈનો એક માર્ગ છે તો માર્ગનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \ldots m ^{2}$ થાય.