એક કારના પૈડાની ત્રિજ્યા $21$ સેમી છે. જો તે મિનિટમાં $800$ પરિભ્રમણ કરે, તો તેની ઝડપ કિમી $/$ કલાકમાં શોધો.
$53.21$
$45.36$
$56.12$
$63.36$
જો $R_{1}$ અને $R_{2}$ ત્રિજ્યાવાળાં બે વર્તુળોનાં ક્ષેત્રફળોનો સરવાળો, $R$ ત્રિજ્યાવાળા વર્તુળના ક્ષેત્રફળ જેટલો થાય, તો
એક વિસ્તારમાં એક વર્તુળાકાર બગીચો એવી રીતે બનાવવામાં આવે છે કે તેનું ક્ષેત્રફળ $16$ મી અને $12$ મી વ્યાસના બે વર્તુળાકાર બગીચાનાં ક્ષેત્રફળના સરવાળા બરાબર હોય, તો નવા બગીચાની ત્રિજ્યા ............ હોય.(મી માં)
ચોરસ $ABCD$ ની લંબાઈ $14$ સેમી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસના દરેક શિરોબિંદુને કેન્દ્ર લઈ $7$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળો દોરેલ છે, જેથી દરેક વર્તુળ બીજા બે વર્તુળોને બહારથી સ્પર્શે છે. આકૃતિમાંના છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)
આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો.
એક ઘડિયાળના મિનિટકાંટાની લંબાઈ $5$ સેમી છે. મિનિટકાંટાએ સવારના $6:05$ અને સવારના $6:40$ દરમિયાન આંતરેલા ભાગનું ક્ષેત્રફળ શોધો. (સેમી $^2$ માં)