આકૃતિમાં ચતુષ્કોણ $ABCD$ નાં શિરોબિંદુઓ $A, B, C$ અને $D$ ને કેન્દ્ર ગણી $21$ સેમીની ત્રિજ્યાનાં ચાપ દોરેલા છે. રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો.(સેમી$^{2}$ માં)

1061-47

  • A

    $1200$

  • B

    $1300$

  • C

    $1396$

  • D

    $1286$

Similar Questions

$20$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળના બે ભિન્ન વૃત્તાશોના કેન્દ્ર આગળ બનતા ખૂણાનાં માપ અનુક્રમે $15$ અને $90$ છે, તો તે વૃત્તાંગોનાં ક્ષેત્રફળોનો ગુણોત્તર .......... થાય.

ચોરસ $ABCD$ ની લંબાઈ $14$ સેમી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસના દરેક શિરોબિંદુને કેન્દ્ર લઈ $7$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળો દોરેલ છે, જેથી દરેક વર્તુળ બીજા બે વર્તુળોને બહારથી સ્પર્શે છે. આકૃતિમાંના છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)

વર્તુળની ત્રિજ્યા  $6 \,cm $ છે અને જેની સંગત ચાપની લંબાઈ $12 \,cm$ હોય તેવા વૃતાંશનું ક્ષેત્રફળ  $\ldots \ldots \ldots cm ^{2}$ થાય.

એક વર્તુળની ત્રિજ્યા $12$ સેમી છે. તેનો પરિઘ અને ક્ષેત્રફળ શોધો. $(\pi=3.14)$

$6$ સેમી બાજુના ચોરસને અંતર્ગત વર્તુળનું ક્ષેત્રફળ ..........(સેમી$^2$ માં)