$21$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળના $120^{\circ}$ ના ખૂણાવાળા વૃત્તાંશનું ક્ષેત્રફળ અને તેને અનુરૂપ વૃત્તાંશના ક્ષેત્રફળનો તફાવત શોધો.  (સેમી$^2$ માં)

  • A

    $500$

  • B

    $386$

  • C

    $462$

  • D

    $924$

Similar Questions

ચોરસ $ABCD$ ની લંબાઈ $14$ સેમી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસના દરેક શિરોબિંદુને કેન્દ્ર લઈ $7$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળો દોરેલ છે, જેથી દરેક વર્તુળ બીજા બે વર્તુળોને બહારથી સ્પર્શે છે. આકૃતિમાંના છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)

વર્તુળની ક્ષેત્રફળ $38.5\,m ^{2}$ હોય તો તેનો વ્યાસ $\ldots \ldots \ldots \ldots m$ થાય.

એક વર્તુળાકાર મેદાનનો પરિઘ $220$ મી છે. તેની ફરતે બહારની બાજુએ એકસમાન પહોળાઈનો રસ્તો છે. જો રસ્તા સહિતના વર્તુળાકાર પ્રદેશનો પરિઘ $264$ મી હોય, તો રસ્તાની પહોળાઈ શોધો. (મીટર માં)

એક સમબાજુ ચતુષ્કોણનાં શિરોબિંદુઓ વર્તુળ પર છે. જો વર્તુળનું ક્ષેત્રફળ $1256$ સેમી$^{2}$ હોય, તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. ($\pi=3.14$ લો.) (સેમી$^{2}$ માં)

એમ કહેવું સાચું છે કે વર્તુળના વૃત્તખંડનું ક્ષેત્રફળ તેના અનુરૂપ વૃત્તાંશના ક્ષેત્રફળથી ઓછું છે ? શા માટે ?