જો બે સદિશો $\vec{A}$ અને $\vec{B}$ સમાન મૂલ્ય $R$ ધરાવતા હોય અને તેમની વચ્ચેનો ખૂણો $\theta$ હોય,તો

  • A
    $|\vec{A}-\vec{B}|=2 R \sin \left(\frac{\theta}{2}\right)$
  • B
    $|\vec{A}+\vec{B}|=2 R \sin \left(\frac{\theta}{2}\right)$
  • C
    $|\vec{A}+\vec{B}|=2 R \cos \left(\frac{\theta}{2}\right)$
  • D
    $|\vec{A}-\vec{B}|=2 R \cos \left(\frac{\theta}{2}\right)$

Explore More

Similar Questions

છ સદિશો,$\overrightarrow a$ થી $\overrightarrow f$ ના મૂલ્યો અને દિશાઓ આકૃતિમાં દર્શાવેલ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

કેટલાક સદિશોના પરિણામીનો $x$-ઘટક:

આપેલ આકૃતિ માટે,નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

બે બળો $3P$ અને $2P$ નું પરિણામી બળ $R$ છે. જો પ્રથમ બળ બમણું કરવામાં આવે,તો પરિણામી બળ પણ બમણું થાય છે. બે બળો વચ્ચેનો ખૂણો ........... $^o$ છે.

$\vec{P}$ અને $\vec{Q}$ નું પરિણામી સદિશ $\vec{R}$ એ $\vec{P}$ ને લંબ છે. વળી,$|\vec{P}| = |\vec{R}|$ છે. $\vec{P}$ અને $\vec{Q}$ વચ્ચેનો ખૂણો શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo