બે સદિશોના પરિણામી સદિશનું મૂલ્ય અને દિશા શોધવાનું સમીકરણ લખો. 

Similar Questions

$ \vec A,\,\vec B $ અને $ \vec C $ ના મૂલ્યો અનુક્રમે $3, 4$ અને $5$ છે. જો $ \vec A + \vec B = \vec C $ હોય, તો $ \vec A $ અને $ \vec B $ વચ્ચે કેટલો ખૂણો થશે?

  • [AIPMT 1988]

નીચે આપેલ કોલમ $-I$ માં સદિશો ,$\vec  a \,$ $\vec  b \,$  અને  $\vec  c \,$ વચ્ચેનો સંબંધ અને કોલમ $-II$ માં ,$\vec  a \,$ $\vec  b \,$  અને  $\vec  c \,$ સદિશો $XY$ સમતલમાં નમન સાથે દર્શાવેલ છે, તો કોલમ $-I$ અને કોલમ $-II$ ને સારી રીતે જોડો. 

 કોલમ $-I$  કોલમ $-II$
$(a)$ $\vec a \, + \,\,\vec b \, = \,\,\vec c $ $(i)$ Image
$(b)$ $\vec a \, - \,\,\vec c \, = \,\,\vec b$ $(ii)$ Image
$(c)$ $\vec b \, - \,\,\vec a \, = \,\,\vec c $ $(iii)$ Image
$(d)$ $\vec a \, + \,\,\vec b \, + \,\,\vec c =0$ $(iv)$ Image

બે એકમ સદિશનો સરવાળો,એકમ સદિશ હોય, તો તેના બાદબાકી સદિશનું મૂલ્ય કેટલું થાય?

અનુક્રમે $2F$ અને $3F$ માનના બે બળો $P$ અને $Q$ એકબીજા સાથે $\theta $ કોણ બનાવે છે. જો બળ $Q$ ને બમણો કરીયે, તો તેમનું પરિણામ પણ બમણું થાય છે. તો આ ખૂણો $\theta $ કેટલો હશે?

  • [JEE MAIN 2019]

જો બે સદીશોના સરવાળાનું મૂલ્ય એ તેમની બાદબાકીના મૂલ્ય બરાબર હોય, તો આ બે  સદીશો વચ્ચેનો ખૂણો ($^o$ માં) કેટલો હશે?

  • [NEET 2016]