જો ગણ $A$ અને $B$ માટે$A = \{ (x,\,y):y = {e^x},\,x \in R\} $; $B = \{ (x,\,y):y = x,\,x \in R\} ,$ હોય તો . .  

  • A

    $B \subseteq A$

  • B

    $A \subseteq B$

  • C

    $A \cap B = \phi $

  • D

    $A \cup B = A$

Similar Questions

બે ગણું $X$ અને $Y$ એવા છે કે ગણ $X$ માં $40$ ઘટકો, $X \cup Y$ માં $60$ ઘટકો અને $X$ $\cap\, Y$ માં $10$ ઘટકો હોય, તો $Y$ માં કેટલા ઘટકો હશે?

જો $X=\{a, b, c, d\}$ અને $Y=\{f, b, d, g\},$ તો મેળવો : $X-Y$

આપેલ જોડના ગણ પરસ્પર અલગગણ છે? : $\{ x:x$ એ યુગ્મ પૂર્ણાક છે $\} $ અને $\{ x:x$ એ અયુગ્મ પૂર્ણાક છે $\} $

જો બે ગણો $S$ અને $T$ માટે $S$ માં $21$ ઘટકો, $T$ માં $32$ ઘટકો અને $S$ $\cap \,T$ માં $11$ ઘટકો હોય, તો $S\, \cup$ $T$ માં કેટલા ઘટકો હશે ?

જો $A = \{ x:x$ એ પ્રાકૃતિક સંખ્યા છે $\} ,B = \{ x:x$ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે $\} $ $C = \{ x:x$ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે $\} $ અને $D = \{ x:x$ એ અવિભાજ્ય સંખ્યા છે, $\} $ તો  મેળવો : $A \cap D$