$A=\{1,2,3,4,5,6\}, B=\{2,4,6,8\}$ લો. $A -B$ અને $B-A$ શોધો.
કોઈપણ ગણ $\mathrm{A}$ અને $\mathrm{B}$ માટે ? $ P(A) \cup P(B)=P(A \cup B)$ સત્ય છે ? તમારા જવાબની યથાર્થતા ચકાસો.
$A=\{2,4,6,8\}$ અને $B=\{6,8,10,12\}$ છે. $A \cup B$ મેળવો.
કોઈપણ ગણ $\mathrm{A}$ અને $\mathrm{B}$ માટે સાબિત કરો કે, $A=(A \cap B) \cup(A-B)$ અને $A \cup(B-A)=(A \cup B).$
છેદગણ શોધો : $X=\{1,3,5\} Y=\{1,2,3\}$