જો ${N_a} = \{ an:n \in N\} ,$ તો ${N_3} \cap {N_4} = $

  • A

    ${N_7}$

  • B

    ${N_{12}}$

  • C

    ${N_3}$

  • D

    ${N_4}$

Similar Questions

જો બે ગણ $A$ અને $B$ આપેલ હોય તો $A \cap (A \cup B)$ મેળવો.

આકૃતિમાં ર્દશાવેલ છાયાંકિત ભાગ . . . . .  વડે દર્શાવાય છે.

યોગગણ લખો :​  $A = \{ x:x$ એ $3$ ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા છે. $\} ,$ $B = \{ x:x$ એ $6$ થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. $\} $

ગણના ગુણધર્મોનો ઉપયોગ કરીને સાબિત કરો કે $A \cap(A \cup B)=A$

સાબિત કરો કે નીચે આપેલી ચારેય શરતો સમકક્ષ છે :$(i)A \subset B\,\,\,({\rm{ ii }})A - B = \phi \quad (iii)A \cup B = B\quad (iv)A \cap B = A$