જો $A=\{3,5,7,9,11\}, B=\{7,9,11,13\}, C=\{11,13,15\}$ અને $D=\{15,17\} ;$ હોય, તો શોધો : $B \cap D$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$B \cap D=\varnothing$

Similar Questions

જો  $A$ અને $B$ બે ગણ હોય તો  $A \cup (A \cap B)$ મેળવો..

જો બે ગણો $A$ અને $B$ હોય ,તો $A - B$ = . . . . 

આપેલ જોડના ગણ પરસ્પર અલગગણ છે? : $\{ x:x$ એ યુગ્મ પૂર્ણાક છે $\} $ અને $\{ x:x$ એ અયુગ્મ પૂર્ણાક છે $\} $

આપેલ સંબંધ જુઓ :

$(1) \,\,\,A - B = A - (A \cap B)$   

$(2) \,\,\,A = (A \cap B) \cup (A - B)$   

$(3) \,\,\,A - (B \cup C) = (A - B) \cup (A - C)$

પૈકી   . . .  . સત્ય છે.

ગણ $A, B$ અને $C$ એવા શોધો કે જેથી $A \cap B, B \cap C$ અને $A \cap C$ અરિક્ત ગણો થાય અને $A \cap B \cap C=\varnothing$ બને.