જો ${(x + a)^n}$ ના વિસ્તરણમાં પ્રથમ ,બીજું અને ત્રીજું પદ અનુક્રમે $240, 720$ અને $1080$ હોય , તો $n$ મેળવો.

  • A

    $15$

  • B

    $20$

  • C

    $10$

  • D

    $5$

Similar Questions

જો દ્રીપદી વિસ્તરણ $\left(\frac{\mathrm{x}}{4}-\frac{12}{\mathrm{x}^{2}}\right)^{12}$ માં  $\left(\frac{3^{6}}{4^{4}}\right) \mathrm{k}$ એ  $\mathrm{x}$ થી સ્વતંત્ર છે તો  $\mathrm{k}$ ની કિમંત મેળવો.

  • [JEE MAIN 2021]

ધારોકે $\left(x-\frac{3}{x^2}\right)^n, x \neq 0 . n \in N$ ના વિસ્તરણમાં પ્રથમ ત્રણ પદોના સહગુણકોનો સરવાળો $376$ છે. તો $x^4$ નો સહગુણક $..........$ છે.

  • [JEE MAIN 2023]

$\left\{7^{\left(\frac{1}{2}\right)}+11\left(\frac{1}{6}\right)\right\}^{824}$ નાં વિસ્તરણમાં પૂણાંક પદોની  સંખ્યા ..................છે. 

  • [JEE MAIN 2024]

${({y^{ - 1/6}} - {y^{1/3}})^9}$ ના વિસ્તરણમાં અચળપદ મેળવો.

$\left(x-\frac{3}{x^{2}}\right)^{m}$ ના વિસ્તરણમાં પ્રથમ ત્રણ પદોના સહગુણકોનો સરવાળો $559$ છે. વિસ્તરણમાં $x^{3}$ હોય તેવું પદ શોધો. $m$ એ પ્રાકૃતિક સંખ્યા છે.