વર્તુળ કે જેની ત્રિજ્યા $35\,cm$ હોય તેમાં અંકિત ચોરસનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \ldots cm ^{2}$.
$4900$
$2450$
$1225$
$1400$
દર્શાવેલ આકૃતિ ત્રણ અર્ધવર્તુળો દ્વારા બનાવવામાં આવી છે. જો $OA = OB = 70$ સેમી હોય, તો આકૃતિનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)
$\odot( O , 4)$ માં $\widehat{ ACB }$ એ લઘુચાપ છે અને $m \angle AOB =45 $ હોય તો લઘુચાપ $\widehat{ ACB } $ ની લંબાઈ મેળવો.
આકૃતિમાં $m \angle O =90$,$OB =21$ મી અને $OD =14$ હોય, તો છાયાંકિત ફૂલોની ક્યારી $ACDB$ નું ક્ષેત્રફળ શોધો. (મીટર$^2$ માં)
શું તે કહેવું સાચું છે કે $p$ સેમી વ્યાસના વર્તુળને અંતર્ગત ચોરસનું ક્ષેત્રફળ $p^2$ સેમી$^2$ છે ? શા માટે ?
એક વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા $56$ મી છે. તેની અંદરની બાજુએ પરિઘને અડીને $7$ મી પહોળાઈનો રસ્તો છે. આ રસ્તાનું ક્ષેત્રફળ શોધો. (મીટર$^2$ માં)