જો દ્વિઘાત સમીકરણ $ax^2+bx+c=0$ $(a>0)$ ના બે બીજ $\alpha$ અને $\beta$ એવા હોય કે જેથી $\alpha < -2$ અને $\beta > 2$ થાય,તો નીચેનામાંથી કયું સત્ય છે?

  • A
    $c < 0$
  • B
    $a+b+c > 0$
  • C
    $a-b+c < 0$
  • D
    $a-b+c > 0$

Explore More

Similar Questions

$m$ ના કેટલા પૂર્ણાંક મૂલ્યો માટે દ્વિઘાત પદાવલિ $(1 + 2m)x^2 - 2(1 + 3m)x + 4(1 + m)$ એ તમામ $x \in R$ માટે હંમેશા ધન રહે?

દ્વિઘાત સમીકરણ $(c - 5)x^2 - 2cx + (c - 4) = 0$ ધ્યાનમાં લો,જ્યાં $c \ne 5$. ધારો કે $S$ એ $c$ ના તમામ પૂર્ણાંક મૂલ્યોનો સમૂહ છે જેના માટે સમીકરણનું એક બીજ અંતરાલ $(0, 2)$ માં અને બીજું બીજ અંતરાલ $(2, 3)$ માં આવેલું છે. તો $S$ માં ઘટકોની સંખ્યા કેટલી છે?

$k$ નો અંતરાલ શોધો જેના માટે સમીકરણ $x^2+kx-4=0$ નું નાનું બીજ $(-1, 2)$ અંતરાલમાં હોય:

જો દ્વિઘાત સમીકરણ $x^2 - mx + 4 = 0$ ના બંને બીજ વાસ્તવિક અને ભિન્ન હોય અને તે અંતરાલ $[1, 5]$ માં આવેલા હોય,તો $m$ કયા અંતરાલમાં હશે?

જો સમીકરણ $x^2 + (a - 1)x + 2a = 0$ નું બરાબર એક બીજ અંતરાલ $(0, 3)$ માં હોય,તો $a$ ની કિંમતોનો ગણ નીચેનામાંથી કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo