જો સમદ્રીભુજ ત્રિકોણના આધાર ના અંત્યબિંદુઓ $(2a,0)$ અને $(0,a)$ છે અને એક બાજુનું સમીકરણ $x = 2a$ હોય તો ત્રિકોણ નું ક્ષેત્રફળ મેળવો.

  • [JEE MAIN 2013]
  • A

    $5{a^2}sq$. units

  • B

    $\frac{5}{2}{a^2}sq.$units

  • C

    $\frac{{25{a^2}}}{2}sq.$units

  • D

    એકપણ નહીં.

Similar Questions

જો સમબાજુ ત્રિકોણનું એક શિરોબિંદુ ઊંગમબિંદુ પર હોય અને તેની બાજુની લંબાઇ $'a'$ હોય તથા બાકીના શિરોબિંદુઓ રેખા $x - \sqrt{3} y = 0$ પર હોય તો ત્રિકોણનું તૃતીય શિરોબિંદુ મેળવો 

સમબાજુ ત્રિકોણનો પાયો સમીકરણ  $3x + 4y\,= 9$ પર આવેલ છે. જો ત્રિકોણનું એક શિરોબિંદુ $(1, 2)$ હોય તો ત્રિકોણની બાજુની લંબાઈ મેળવો.

  • [JEE MAIN 2014]

રેખાઓ $3 x-2 y=5$ અને $3 x+2 y=5$ થી સમાન અંતરે આવેલ તમામ બિંદુઓનો પથ એક રેખા છે તેમ બતાવો. 

અહી $A B C$ એ ત્રિકોણ છે કે જે રેખો $7 x-6 y+3=0, x+2 y-31=0$ અને $9 x-2 y-19=0$ દ્વારા બને છે. જો બિંદુ $( h , k )$ એ ત્રિકોણ $\Delta A B C$ ના મધ્યકેન્દ્રનું રેખા $3 x+6 y-53=0$ ની સાપેક્ષે પ્રતિબિંબ છે. તો $h^2+k^2+h k$ ની કિમંત મેળવો.

  • [JEE MAIN 2025]

એક સુરેખા,$x-$અક્ષ અને $y-$અક્ષની ધન દિશાઓ પર અનુક્રમે અંત:ખંડો $OA =a$ અને $OB = b$ કાપે છે.જે ઉગમબિંદુ $O$ માંથી આ રેખા પરનો લંબ એ $y$ - અક્ષની ધન દિશા સાથે $\frac{\pi}{6}$ ખૂણો બનાવે તથા $\triangle OAB$ નું ક્ષેત્રફળ $\frac{98}{3} \sqrt{3}$ હોય,તો $a ^2- b ^2=.........$.

  • [JEE MAIN 2023]