જો બિંદુ $A(-2, 1, 3)$ માંથી પસાર થતા અને સદિશ $3 \hat{i} + \hat{j} + 5 \hat{k}$ ને લંબ સમતલનું સમીકરણ $ax + by + cz + d = 0$ હોય,તો $\frac{a + b}{c + d} = $

  • A
    $\frac{4}{5}$
  • B
    $\frac{2}{3}$
  • C
    $1$
  • D
    $\frac{-4}{5}$

Explore More

Similar Questions

જો સમતલો $\vec{r} \cdot(m \hat{i}-\hat{j}+2 \hat{k})+3=0$ અને $\vec{r} \cdot(2 \hat{i}-m \hat{j}+\hat{k})-5=0$ વચ્ચેનો ખૂણો $\frac{\pi}{3}$ હોય,તો $m=$

ધારો કે $P$ એ $(5,3,0), (13,3,-2)$ અને $(1,6,2)$ બિંદુઓમાંથી પસાર થતું સમતલ છે. $\alpha \in N$ માટે,જો બિંદુઓ $A(3,4,\alpha)$ અને $B(2,\alpha,a)$ નું સમતલ $P$ થી અંતર અનુક્રમે $2$ અને $3$ હોય,તો $a$ ની ધન કિંમત શોધો:

જો એક સમતલ યામ અક્ષોને $A, B$ અને $C$ બિંદુએ એવી રીતે મળે છે કે જેથી ત્રિકોણ $ABC$ નું મધ્યકેન્દ્ર $(1, 2, 4)$ હોય,તો સમતલનું સમીકરણ શોધો.

જો $l, m, n$ એ $(0, 1, 2)$,$(3, 0, 2)$ અને $(4, 5, 0)$ બિંદુઓમાંથી પસાર થતા સમતલના અભિલંબના દિકકોસાઈન હોય,તો $|l| + |m| + |n| = $

બે સમતલો $2x + 3y + 4z = 4$ અને $4x + 6y + 8z = 12$ વચ્ચેનું અંતર કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo