જો પૃથ્વી કોઈ ચાકગતિ કરતું ના હોય તો વિષુવવૃત પાસે એક માણસનું વજન $W$ છે.પૃથ્વીને પોતાની અક્ષની સપેકસે કેટલા કોણીય વેગથી ગતિ કરાવવી જોઈએ કે જેથી માણસનું વજન $\frac{3}{4}\,W$ જેટલું થાય? પૃથ્વીની ત્રિજ્યા  $6400\, km$ અને $g = 10\, m/s^2$.

  • [JEE MAIN 2017]
  • A

    $1.1 \times {10^{ - 3}}\,rad/s$

  • B

    $0.83 \times {10^{ - 3}}\,rad/s$

  • C

    $0.63 \times {10^{ - 3}}\,rad/s$

  • D

    $0.28 \times {10^{ - 3}}\,rad/s$

Similar Questions

પૃથ્વીનું દળ બદલાયા સિવાય, પૃથ્વીની ત્રિજ્યા અડધી થાય તો પદાર્થનું વજન શોધો.

બે $m_1$ અને $m_2\, (m_1 < m_2)$ને અમુક અંતરેથી મક્ત કરવામાં આવે છે.જે ગુરુત્વાકર્ષણને કારણે એકબીજા તરફ આકર્ષાય છે તો...

  • [AIIMS 2012]

પૃથ્વીના ધ્રુવ પરથી વિષુવવૃત્ત તરફ જતાં ગુરુત્વપ્રવેગના મૂલ્યમાં વધારો/ઘટાડો થાય. સાચું જણાવો. 

જો પૃથ્વીની ત્રિજ્યા $1\%$ જેટલી સંકોચાય જાય પરંતુ તેનું દળ બદલાય નહીં તો તેનો પૃથ્વી પરનો ગુરુત્વ પ્રવેગ ...

  • [IIT 1981]

જો પૃથ્વી અચાનાક પરિભ્રમણ કરતી અટકી જાય, તો વિષુવવૃત્ત પર $m$ દળનાં પદાર્થનું વજન શું હશે ? [ $\omega$ એ પૃથ્વીની કોણીય ઝડપ અને ત્રિજ્યા $R$ છે.]