$50\ kg $ નો માણસ ગુરુત્વમુકત અવકાશમાં જમીનથી $10\ m$ ઊંચાઇ પર છે. તે $0.5\ kg$ ના પથ્થરને $2\ m/s$ ની ઝડપથી નીચે તરફ ફેંકે છે. જ્યારે પથ્થર જમીન પર આવે, ત્યારે માણસનું જમીનથી અંતર ($m$ માં) કેટલું હશે?
જ્યારે પદાર્થોને પૃથ્વીની સપાટી થી $h$ ઉચાઈ સુધી લઈ જવામાં આવે ત્યારે તેના વજનમાં $1.5 \%$ જેટલો ઘટાડો થાય છે. જ્યારે એ જ દળનાં પદાર્થને એ જ ઊંડાઈ $h$ ની ખાણમાં લઈ જવામાં આવે તો, તેનો વજન કેટલું દર્શાવશે?
પૃથ્વીને સંપૂર્ણ ગોળ માનીએ તો સપાટી થી $100 \,km$ ઊંડાઇએ ગુરુત્વ પ્રવેગ ........ $m/{s^2}$ થાય. ($R =6400\, km$ )
કોઈ એક ગ્રહ પર ગુરુત્વપ્રવેગના મૂલ્યમાં $4\%$ જેટલી ચોકચાઈ છે. $m$ દળ અને $T$ દોલનનો આવર્તકાળ ધરાવતા સાદા લોલકની ઉર્જાની ગણતરી કરવામાં આવે છે. જો તેના આવર્તકાળમાં $3 \%$ જેટલી ચોકચાઈ હોય તો, તેની ઉર્જા ${E}$ માં ચોકચાઈ કેટલા $\%$ હશે?
ગુરુત્વપ્રવેગની વ્યાખ્યા આપો અને પૃથ્વીની સપાટી પર $g$ નું મુલ્ય જણાવો.