બે $m_1$ અને $m_2\, (m_1 < m_2)$ને અમુક અંતરેથી મક્ત કરવામાં આવે છે.જે ગુરુત્વાકર્ષણને કારણે એકબીજા તરફ આકર્ષાય છે તો...
$m_1$ દળનો પ્રવેગ $m_2$ દળના પ્રવેગ કરતાં વધારે હોય.
$m_2$ દળનો પ્રવેગ $m_1$ દળના પ્રવેગ કરતાં વધારે હોય.
બધી જ જગ્યા માટે દ્રવ્યમાનકેન્દ્ર સ્થિર રહે.
તંત્રની કુલ ઉર્જા અચળ ના રહે
પૃથ્વીને $M$ દળનો અને $R$ ત્રિજયાનો એક ઘન ગોળો ધારો. જો પૃથ્વીની સપાટીથી નીચે $d$ ઉંડાઇએ ગુરુત્વપ્રવેગનું મૂલ્ય પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઈ ઉપરના ગુરુત્વપ્રવેગ જેટલું અને જે $\frac{g}{4}$ છે, (જયાં $g$ એ પૃથ્વીની સપાટી પરના ગુરુત્વપ્રવેગનું મૂલ્ય છે.) તો $\frac{h}{d}$ નો ગુણોત્તર થશે.
$R$ પૃથ્વીની ત્રિજયા અને $\omega $ કોણીય ઝડપ છે.ઘ્રુવપ્રદેશ પાસે ગુરુત્વપ્રવેગનું મૂલ્ય $g_p$ છે.તો $60^o$ અંક્ષાશ પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય કેટલું થાય?
સમય શોધવા માટે પૃથ્વી ફરતે ભ્રમણ કરતાં અવકાશયાત્રી એ શું ઉપયોગ કરવું જોઈએ
જો પૃથ્વીનું દળ $P$ ગ્રહ કરતાં નવ ગણું અને ત્રિજ્યા બમણી છે. તો ગ્રહ $P$ ના ગુરુત્વાકર્ષણ બળમાંથી બહાર કાઢવા માટે રોકેટ દ્વારા જરૂરી લઘુત્તમ વેગ $\frac{v_e}{3} \sqrt{x}\; ms ^{-1}$ છે. જ્યાં $v_e$ નિષ્ક્રમણ વેગ છે. $x$ ની કિંમત કેટલી હશે?
જો $g$ પૃથ્વી ની સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ હોય તો સપાટીથી $32\, km$ ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગનું મુલ્ય ........ $g$ થાય. (પૃથ્વીની ત્રિજ્યા $6400 \,km$)