${(1 + x)^n}$ ના દ્રીપદી વિતરણમાં દ્રીતીય , તૃતીય અને ચતૃથ પદો સમાંતર શ્રેણીમાં હોય તો $n$ ની કિમંત મેળવો.
$7$
$2$
$6$
એકપણ નહીં.
${\left( {\sqrt 2 \,\, + \,\,\sqrt[4]{3}} \right)^{100}}$ ના વિસ્તરણમાં સંમેય પદોની સંખ્યા મેળવો
મધ્યમ પદ શોધો : $\left(3-\frac{x^{3}}{6}\right)^{7}$
જો ${(1 + x)^n}$ ના વિસ્તરણમાં ${p^{th}}$, ${(p + 1)^{th}}$ અને ${(p + 2)^{th}}$ પદો સમાંતર શ્રેણીમાં હોય તો . . . .
${\left( {1 + {t^2}} \right)^6}\left( {1 + {t^6}} \right)\left( {1 + {t^{12}}} \right)$ ના વિસ્તરણમાં ${t^{12}}$ નો સહગુનક મેળવો
$(1+a)^{m+n}$ ના વિસ્તરણમાં વર્ષ $a^{m}$ અને $a^{n}$ ના સહગુણકો સમાન છે તેમ સાબિત કરો.