પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઇ પર ગુરુત્વપ્રવેગ અને $x$ ઊંડાઇ પર ગુરુત્વપ્રવેગ સમાન હોય,તો
$x = h$
$x = 2h$
$x = \frac{h}{2}$
$x = {h^2}$
જુદા જુદા ગ્રહોનાં દળ $M_1,\,M_2,\,M_3$ અને ત્રિજયાઓ અનુક્રમે $R_1,\,R_2,\,R_3$ છે અને સપાટી પરના ગુરુત્વપ્રવેગ અનુક્રમે $g_1,\,g_2,\,g_3$ છે, તો તેમના માટેના નીચેના આલેખ પસ્થી તેમનાં દળનાં મૂલ્યોને ઊતરતા ક્રમમાં ગોઠવો.
$100\, {kg}$ દળ ધરાવતો વ્યક્તિ સ્પેસશીપમાં પૃથ્વીથી મંગળ સુધી મુસાફરી કરે છે. આકાશમાંના અન્ય તમામ પદાર્થોને અવગણો અને પૃથ્વી અને મંગળની સપાટી પર ગુરુત્વપ્રવેગ અનુક્રમે $10\;{m} / {s}^{2}$ અને $4 \,{m} / {s}^{2}$ છે. નીચે આપેલા ગ્રાફમાંથી ક્યો વક્ર મુસાફરના વજનનો સમયના વિધેય સાથેનો શ્રેષ્ઠ ફેરફાર દર્શાવે છે.
પૃથ્વીના અંદર અને બહારના વિસ્તારમાં ગુરુત્વપ્રવેગનું વિચરણ સમજાવો અને આલેખ દોરો.
ગ્રહની ઘનતા પૃથ્વી કરતાં બમણી હોય અને ત્રિજ્યા પૃથ્વી કરતાં $1.5$ ગણી હોય, તો ગ્રહની સપાટી પર ગુરુત્વ લીધે પ્રવેગ શું હશે ?