ગ્રહની ઘનતા પૃથ્વી કરતાં બમણી હોય અને ત્રિજ્યા પૃથ્વી કરતાં $1.5$ ગણી હોય, તો ગ્રહની સપાટી પર ગુરુત્વ લીધે પ્રવેગ શું હશે ?

  • A

    પૃથ્વીની સપાટી કરતાં $\frac{3}{4}$ ગણું

  • B

    પૃથ્વીની સપાટી કરતા $3$ ગણું

  • C

    પૃથ્વીની સપાટી કરતાં $\frac{4}{3}$ ગણું

  • D

    પૃથ્વીની સપાટી કરતાં $6$ ગણું

Similar Questions

ચંદ્ર કરતાં પૃથ્વી નું દળ $81$ ગણું અને ત્રિજ્યા $3.5$ ગણી હોય તો ચંદ્ર અને પૃથ્વી ના ગુરુત્વ પ્રવેગ નો ગુણોતર કેટલો થાય?

પૃથ્વીની સપાટીથી કેટલા $km$ ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગનું મુલ્ય પૃથ્વીની સપાટીથી $10 \,km$ ઊંડાઈ જેટલો થાય?

પૃથ્વીની ત્રિજ્યા $R$ અને ગુરુત્વ પ્રવેગ $g$ હોય તો પૃથ્વી ની ઘનતા કેટલી થાય?

પૃથ્વીના ધરીભ્રમણના કારણે તેના ગુરુત્વપ્રવેગ પર શું અસર થાય છે ? 

પૃથ્વીની ત્રિજ્યા તેનું દળ અચળ જળવાય તે રીતે $2\%$ જેટલી સંકોચાય, તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ આશરે .............

  • [JEE MAIN 2022]