જો પૃથ્વીની ત્રિજ્યા $6347\;km$ હોય તો મુક્ત પતનનો પ્રવેગ અને પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ વચ્ચેનો તફાવત શું હશે?
$0.0340$
$0.3400$
$0.00334$
$0.24$
પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઇ પર ગુરુત્વપ્રવેગ અને $x$ ઊંડાઇ પર ગુરુત્વપ્રવેગ સમાન હોય,તો
કેટલી ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ નું મૂલ્ય સપાટીના મૂલ્ય ના $25\%$ જેટલું હોય?
જો પૃથ્વી સંકોચાય ને તેની ત્રિજ્યા અડધી થય જાય પણ દળ સમાન રહે તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું થાય?
ગ્રહ પર ગુરુત્વને લીધે પ્રવેગ $1.96 \,m / s ^2$ છે. જો તે પૃથ્વી પર $3 \,m$ ની ઊચાઈથી કુદકો મારવા માટે સલામત છે, તો ગ્રહ પરની અનુરૂપ ઊંચાઈ ............ $m$ હશે?