કેટલી ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ નું મૂલ્ય સપાટીના મૂલ્ય ના $25\%$ જેટલું હોય?
$\frac{1}{4}R$
$R$
$\frac{3}{8}R$
$\frac{R}{2}$
પૃથ્વીના કેન્દ્રથી અંતર $d$ સાથે ગુરુત્વપ્રવેગ $g$ માં થતા બદલાવને શ્રેષ્ઠ રીતે રજુ કરે છે. ($ R=$ પૃથ્વીની ત્રિજયા)
જો પૃથ્વીની ત્રિજયા $R $ હોય તો,પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઇએ $g$ નું મૂલ્ય ઘટીને $\frac{g}{9}$ થઇ જાય? ($g= $ પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ )
જો પૃથ્વીના કેન્દ્રથી $d(d < R)$ અંતરે ગુરુત્વને લીધે પ્રવેગ $\beta$ હોય, તો પૃથ્વીની સપાટીથી ઉપર $d$ અંતરે તેનું મૂલ્ય શું હશે ? (જ્યાં $R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે)
પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે ગુરુત્વ પ્રવેગ નું મૂલ્ય તેના સપાટી ના મૂલ્ય કરતાં અડધું હોય ?
જો પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય $g$ હોય, તો સપાટીથી ત્રિજ્યા જેટલી જ ઊંચાઈએ $g$ નું મૂલ્ય કેટલું હોય ?