$z=\alpha+i \beta$ માટે જો $|z+2|=z+4(1+i)$ હોય, તો $\alpha+\beta$ અને $\alpha \beta$ એ $.........$ સમીકરણ ના બીજ છે.

  • [JEE MAIN 2023]
  • A

    $x^2+7 x+12=0$

  • B

    $x^2+3 x-4=0$

  • C

    $x^2+2 x-3=0$

  • D

    $x ^2+ x -12=0$

Similar Questions

$|{z_1} + {z_2}|\, = \,|{z_1}| + |{z_2}|$ તોજ શક્ય છે જો . . . ..

$\frac{{13 - 5i}}{{4 - 9i}}$ નો કોણાંક મેળવો.

જો સંકર સંખ્યા ${z_1}$ અને ${z_2}$ માટે, $arg({z_1}/{z_2}) = 0,$ તો $|{z_1} - {z_2}|$ = . . .

બે સંકર સંખ્યા ${z_1}$ અને ${z_2}$ માટે આપેલ પૈકી . . . સત્ય છે .

સંકર સંખ્યા $\frac{{1 + 2i}}{{1 - {{(1 - i)}^2}}}$ નો માનાંક અને કોણાંક મેળવો.