પૃથ્વીની ત્રિજ્યા તેનું દળ અચળ જળવાય તે રીતે $2\%$ જેટલી સંકોચાય, તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ આશરે .............

  • [JEE MAIN 2022]
  • A

    $2 \%$ જેટલો ઘટશે.

  • B

    $4 \%$ જેટલો ઘટશે.

  • C

    $2 \%$ જેટલો વધશે.

  • D

    $4 \%$ જેટલો વધશે.

Similar Questions

બે ગ્રહ જેની ત્રિજ્યા $R_1$ અને $R_2$ ની ઘનતા સમાન છે જો તેનો ગુરુત્વ પ્રવેગ $g_1$ અને $g_2$ હોય તો

  • [AIIMS 1985]

પૃથ્વીના અંદર અને બહારના વિસ્તારમાં ગુરુત્વપ્રવેગનું વિચરણ સમજાવો અને આલેખ દોરો.

જો પૃથ્વીની કોણીય ઝડપ બમણી થાય જાય તો '$g$' નું ધ્રુવ પાસેનું મૂલ્ય

પૃથ્વીને સમાન દળ ધનતાનો ગોળો ધારતા, જો પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન $200\,N$ હોય તો તેનું પૃથ્વીની સપાટીથી $d=\frac{R}{2}$ ઉંડાઇએ વજન $...........\,N$ હશે.($R=$ પૃથ્વીની ત્રિજ્યા આપેલી છે.)

  • [JEE MAIN 2023]

જો $M$ એ પૃથ્વીનું દળ અને $R$ એ પૃથ્વીની ત્રિજ્યા તો ગુરુત્વ પ્રવેગ અને ગુરુત્વાકર્ષણ નો અચળાંક નો ગુણોત્તર કેટલો થાય?