ચંદ્ર કરતાં પૃથ્વી નું દળ $81$ ગણું અને ત્રિજ્યા $3.5$ ગણી હોય તો ચંદ્ર અને પૃથ્વી ના ગુરુત્વ પ્રવેગ નો ગુણોતર કેટલો થાય?
$0.15$
$0.04$
$1$
$6$
કેટલી ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ નું મૂલ્ય પૃથ્વીની સપાટી પરના મૂલ્ય ના $1\%$ જેટલું થાય. (પૃથ્વીની ત્રિજ્યા $R$ છે)
કોઈ એક ગ્રહ પર ગુરુત્વપ્રવેગના મૂલ્યમાં $4\%$ જેટલી ચોકચાઈ છે. $m$ દળ અને $T$ દોલનનો આવર્તકાળ ધરાવતા સાદા લોલકની ઉર્જાની ગણતરી કરવામાં આવે છે. જો તેના આવર્તકાળમાં $3 \%$ જેટલી ચોકચાઈ હોય તો, તેની ઉર્જા ${E}$ માં ચોકચાઈ કેટલા $\%$ હશે?
પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી તેથી ગુરૂત્વપ્રવેગ $(g)$ પર શું અસર થાય છે ?
પદાર્થ નું મહતમ વજન ક્યાં હોય?