પૃથ્વીની સપાટીથી કેટલા $km$ ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગનું મુલ્ય પૃથ્વીની સપાટીથી $10 \,km$ ઊંડાઈ જેટલો થાય?

  • A

    $20$

  • B

    $10$

  • C

    $15$

  • D

    $5$

Similar Questions

ગુરુત્વાકર્ષી અચળાંક અને ગુરુત્વપ્રવેગના ગુણોત્તરનો એકમ અને પારિમાણિક સૂત્ર લખો.

હવાનો અવરોધ અવગણતા ભારે અને હલકા એમ દરેક પદાર્થ માટે ગુરુત્વપ્રવેગ સમાન હોય છે ? 

એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન $72\; N$ છે. પૃથ્વીની ત્રિજયાનાં અડધી ઊંચાઈ પર, તેના ૫ર કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે?

  • [NEET 2020]

પૃથ્વી સ્થિર થઇ જાય તો, વિષુવવૃત્ત પાસે ગુરુત્વપ્રવેગનું મૂલ્ય

પૃથ્વીના વિષુવવૃત્ત અને ધ્રુવમાંથી કયા સ્થળે ગુરૂત્વપ્રવેગ $g$ નું મૂલ્ય વધારે હોય છે ? શા માટે ?