જો સંકર સંખ્યાઓ $z_1$ અને $z_2$ બંને એવા છે કે જેથી $z + \overline z  = 2 | z -1 |$ અને $arg(z_1 -z_2) = \frac{\pi}{3} ,$ થાય તો $Im (z_1 + z_2)$ ની કિમત મેળવો

જ્યાં $Im (z)$ એ $z$ નો કાલ્પનિક ભાગ દર્શાવે છે 

  • A

    $\sin \frac{\pi }{3}$

  • B

    $\cos ec \frac{\pi }{3}$

  • C

    $\tan \frac{\pi }{3}$

  • D

    $\cot \frac{\pi }{3}$

Similar Questions

$a$ એ વાસ્તવિક હોય તો , $(z + a)(\bar z + a)$= . . . .

જો $z_{1}=2-i, z_{2}=1+i,$ તો $\left|\frac{z_{1}+z_{2}+1}{z_{1}-z_{2}+1}\right|$ શોધો. 

જો $x+i y=\frac{a+i b}{a-i b},$ તો સાબિત કરો કે $x^{2}+y^{2}=1$

સંકર સંખ્યા $\frac{1+2 i}{1-3 i}$ નો માનાંક તથા કોણાંક શોધો. 

જો $z $ એ એકમ માંનાક અને $\theta $ કોણાંક ધરાવતી સંકર સંખ્યા હોય,તો ${\rm{arg}}\left( {\frac{{1 + z}}{{1 + \bar {\; z\;}}}} \right)$ મેળવો.

  • [JEE MAIN 2013]