જ્યારે પદાર્થ ને જમીનમાં વધુ ઊંડાઈએ લઈ જતાં
તેનું દળ વધે
તેનું દળ ઘટે
તેનું વજન વધે
તેનું વજન ઘટે
$h$ ઊંચાઇ પરથી એક કણ નીચે પડે છે અને તે દરમિયાન લાગતો સમય $t$ સાદા લોલકનાં આવર્તકાળ $T$ ના સ્વરૂપમાં લખવામાં આવે છે. પૃથ્વીની સપાટી પર $t =2 T$ મળે છે.આ તંત્રને બીજા ગ્રહ પર લઈ જવામાં વે છે જેનું દળ પૃથ્વીના દળ કરતાં અડધું અને ત્રિજ્યા સમાન છે.તેના પર સમાન પ્રયોગ કરવામાં આવે છે તો તેના માટે મળતા સમય અને આવર્તકાળ $t'$ અને $T'$ હોય તો તેમની વચ્ચેનો સંબંધ શું મળે?
પૃથ્વીના કેન્દ્ર પર પદાર્થનું વજન
એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન $72\; N$ છે. પૃથ્વીની ત્રિજયાનાં અડધી ઊંચાઈ પર, તેના ૫ર કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે?
પૃથ્વીના કેન્દ્રથી $r$ અંતરે ગુરુત્વ બળનું વ્યાપક સમીકરણ મેળવી પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું સમીકરણ મેળવો.
પૃથ્વીના ધ્રુવ પરથી વિષુવવૃત્ત તરફ જતાં ગુરુત્વપ્રવેગના મૂલ્યમાં વધારો/ઘટાડો થાય. સાચું જણાવો.