જો સામુદ્રિક માછલીને મીઠા પાણીના માછલીઘરમાં રાખવામાં આવે છે, તો શું તે માછલી જીવિત રહેવા માટે સક્ષમ હશે ? શા માટે અને શા માટે નહિ ?
કયા જૈવવિસ્તારમાં નવી વનસ્પતિ ઝડપથી અનુકૂલીત થઈ શકે છે?
કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન $-$ ભરતપૂર જે સાઈબેરીયા અને અન્ય પક્ષીઓનાં સ્થળાંતરણ માટે યજમાન તરીકે વર્તે છે, તે કયા રાજયમાં આવેલ છે ?
અનુકલન શું છે ? વિવિધ સજીવો વિશિષ્ટ પર્યાવરણસ્થિતિનો પ્રત્યાઘાત દર્શાવવા કેવા અનુકૂલનો સાધે છે તે ઉદાહરણ આપી સમજાવો.
ખોટુ વિધાન પસંદ કરો.
સૌર વિકિરણ વર્ણપટના ક્યાં વિકિરણ સજીવો માટે નુકસાનકારક છે?