સૌર વિકિરણ વર્ણપટના ક્યાં વિકિરણ સજીવો માટે નુકસાનકારક છે?
પારજાંબલી
દશ્ય
પારરક્ત
ઉપરના બધા જ
મોટા ભાગના સજીવો $45^o$ સેથી વધુ તાપમાને જીવિત રહી શકતા નથી. કેટલાક સૂક્ષ્મજીવો $100^o$ સે કરતાં પણ વધારે તાપમાન ધરાવતા નિવાસસ્થાનમાં કેવી રીતે જીવિત રહે છે ?
જે પ્રાણીઓ ક્ષારનું અતિઅલ્પ પ્રમાણ સહન કરી શકે છે તે ………. છે.
વનસ્પતિઓ ....... દ્વારા ખોરાક ઉત્પન્ન કરે છે, જેમાં ......... રૂપાંતરણ થાય.
નિવાસસ્થાનનું બંધારણ $.......$ દ્વારા થાય છે.