જો $h\left( x \right) = \left[ {\ln \frac{x}{e}} \right] + \left[ {\ln \frac{e}{x}} \right]$ જ્યા [.] મહત્તમ વિધેય હોય તો નિચેનામાંથી ક્યુ ખોટુ છે ?
$h(x)$ નો વિસ્તાર $\{-1, 0\}$ છે.
$h(x)$ એ આવર્તિય વિધેય છે
જો $h(x) = -1$ ,હોય તો $x$ સમેય કે અસમેય હોય શકે
જો $h(x) = 0$ હોય તો $x$ અસમેય સંખ્યા છે
જો $f( x + y )=f( x ) f( y )$ અને $\sum \limits_{ x =1}^{\infty} f( x )=2, x , y \in N$ જ્યાં $N$ એ બધી પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ હોય તો $\frac{f(4)}{f(2)}$ ની કિમત શોધો
વિધેય $f$ એ દરેક વાસ્તવિક $x \ne 1$ માટે સમીકરણ $3f(x) + 2f\left( {\frac{{x + 59}}{{x - 1}}} \right) = 10x + 30$ નું પાલન કરે છે તો $f(7)$ મેળવો.
જો $f(x)$ એ દ્રીઘાત સમીકરણ છે કે જેથી $f(1) + f (2)\, = 0$ , અને $-1$ એ $f(x)\, = 0$ નું એક બીજ હોય તો $f(x)\, = 0$ નું બીજું બીજ મેળવો.
વિઘેય $f(x)=\frac{\cos ^{-1}\left(\frac{x^{2}-5 x+6}{x^{2}-9}\right)}{\log _{e}\left(x^{2}-3 x+2\right)} $ નો પ્રદેશ ........ છે.
વિધેય $f(x) = log|5{x} - 2x|$ નો પ્રદેશ્ગણ $x \in R - A$ હોય તો $n(A)$ = ....... થાય. ( જ્યા $\{.\}$ અપુર્ણાક વિધેય છે )