જો $b_{1} b_{2} = 2(c_{1} + c_{2})$ અને $b_{1}, b_{2}, c_{1}, c_{2}$ તમામ વાસ્તવિક સંખ્યાઓ હોય,તો સમીકરણો $x^{2} + b_{1} x + c_{1} = 0$ અને $x^{2} + b_{2} x + c_{2} = 0$ માંથી ઓછામાં ઓછા એક સમીકરણના

  • A
    વાસ્તવિક બીજ હોય
  • B
    શુદ્ધ કાલ્પનિક બીજ હોય
  • C
    $a + ib$ સ્વરૂપના બીજ હોય $(a, b \in R, ab \neq 0)$
  • D
    સંમેય બીજ હોય

Explore More

Similar Questions

જો $a > 0$ હોય,તો $\sqrt {a + \sqrt {a + \sqrt {a + ....\infty } } } $ ની કિંમત શું થાય?

જો $(2-i)$ એ સમીકરણ $x^4-9x^3+31x^2-49x+30=0$ નું એક બીજ હોય અને $\alpha, \beta$ $(\alpha < \beta)$ તેના વાસ્તવિક બીજ હોય,તો $2\alpha-\beta=$

જેના માટે સમીકરણોની સંહતિ $(k + 1)x + 8y = 4k$ અને $kx + (k + 3)y = 3k - 1$ ને અનંત ઉકેલો હોય,તેવી $k$ ની કિંમતોની સંખ્યા કેટલી છે?

જો $a, b, c$ એ સમાંતર શ્રેણી $(AP)$ માં હોય,તો સમીકરણ $ax^2 - 2bx + c = 0$ ના બીજ શોધો.

સમીકરણ $(\frac{3}{2})^x = -x^2 + 5x - 10$ ના વાસ્તવિક ઉકેલોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo